જલાવે જીંદગી ગમેં તેટલું;
છતાં પણ હસતા રેહવું,
સમજી શકે હરકોઈ;
એટલું હ્રદય થી સસતા રેહવું,
બની મધુર યાદો હર કોઈની;
હરેક ના ભૂતકાળ માં વસતા રેહવું,
અપેક્ષાઓ બીજા પર રાખ્યા વિના;
મુશ્કેલીમાં પણ મથતા રેહવું,
બસ મિત્રો આપણું તો છે એટલું જ કેહવુ;
કે જીવન માં સદા હસતા રેહવું બસ હસતા રેહવું.....શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment