તારું સ્થાન મારી ઝીંદગી માં ખુબ જ ખાસ છે,
આ સગપણ થકીજ મારા જીવન માં મીઠાસ છે,
આ આંખો ને હમેશા તારી પ્યાસ છે,
તું છે ફક્ત નઝરો થી જ દુર પણ સદા દિલ ને આસપાસ છે,
હું તડપું છું અહી તારી યાદ માં એમ તું પણ યાદ કરતી હસે એનો મને વિશ્વાસ છે,
તું છે મીલો દુર પણ આ હવા ની લહેરો થકી મને તારો અહી એહસાસ છે.....શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment