" અંતર ના ઉંડાણે થી "
એક પ્રયાસ સંવેદનાઓ ને શબ્દોમા શણગારવાનો..
Tuesday, May 10, 2011
મન શાને કરે છે તું ઉપાદી,
તું ફક્ત સુધાર તારી જ ખરાબી,
જો ઇચ્છીસ નહિ તું બીજાનું ખરાબ
તો નહિ થાઈ ક્યારેય
તારી બરબાદી,
જોઈને ના દુઃખી થા તું બીજા નું સુખ,..
તું જાતે જ નાં લુટાવ તારી આઝાદી....By:શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment