" અંતર ના ઉંડાણે થી "
એક પ્રયાસ સંવેદનાઓ ને શબ્દોમા શણગારવાનો..
Tuesday, May 10, 2011
પ્રેમ ના કોઈ પરિમાણ નથી હોતા;
કે પ્રેમ ના કોઈ પ્રમાણ નથી હોતા,
આ સ્નેહ નું સગપણ તો વિશ્વાસ ના પાયે બંધાયેલું છે મિત્રો,
આના કોઈ લાંભા ટુંકા લખાણ નથી હોતા.. By: શબ્દ(આશિષ બાપોદરા)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment