Tuesday, May 10, 2011

~: વિધિ ના લેખ :~

નસિબ ના ખેલ પણ કેવા અજીબ હોય છે,

સમજી ના સકતા હોય જે સંવેદનાઓ ને!
એક એજ હૃદય ને નજીક હોય છે,


જેટલો ખુશ હોય છે, મનપસંદ જીવનસાથી પામેલ રંક !
મિત્રો...એનાથી તો ખુબ વધારે, એક તરફી પ્રેમમાં પડેલ રાજા ગરીબ હોય છે.
BY: શબ્દ(Ashish Bapodara)

No comments:

Post a Comment