વહી ગઈ બધીજ વસંત થોડી તો શિશિર રેહવા દે,
તને હસે ભુખ કદાચ વાહ વાહ ની પણ મારી લાગણીઓ આ પંક્તિઓ માં રેહવા દે,
ભૂલો ભલે પડું હું આ અંધારે રસ્તે! મને એક વાર તો મારા સહારે હાલવા દે,
તું સાને કરે છે ઉપાદી મારી ! મને મારા દર્દો તું સેહવા દે...By: શબ્દ(આશિષ
બાપોદરા)
No comments:
Post a Comment