તૂટ્યાં એટલા સપનાં કે આંખો હવે ડરે છે,
પાપણો હવે તો સુકાવા માટે મરે છે,
અપેક્ષાનાં આંચલમાં માથું મુક્તા પેહલાં,
હવે તો હૃદય પણ થર થરે છે,
ચુંથાઈ એટલી સંવેદનાઓ કે હવે કોઈ વેદના રહી નથી,...
છતાંપણ મન હવે સ્નેહનાં સગપણથી ડરે છે...By: શબ્દ (આશિષ બાપોદરા )
No comments:
Post a Comment