" અંતર ના ઉંડાણે થી "
એક પ્રયાસ સંવેદનાઓ ને શબ્દોમા શણગારવાનો..
Tuesday, May 10, 2011
એ નથી પણ એનો એહસાસ છે,
એની યાદો થકીજ જીવનમાં મીઠાસ છે,
આમ તો એ વસે છે હ્રદયમાં,
પણ ખબર નઈ આંખો ને કેમ એની પ્યાસ... છે,
પૂર્ણવિરામ મૂકી દીધું એણે સંબંધો માં,...
પણ મારા દરેક શબ્દોમાં એ સ્નેહનાં સગપણની સુવાસ છે....By: શબ્દ (આશિષ બાપોદરા)
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment