કેમ એવું લાગે છે કે કોઈક દુર બેઠું મને યાદ કરે છે,
મનમાં ને મનમાં કૈક ફરિયાદ કરે છે,
મુકુ છું હાથ હૃદય પર તો એવું લાગે છે કે મને કોઈ સાદ કરે છે,
પડે તો છે રાતે પથારીમાં પણ મારી યાદમાં ઊંઘ બરબાદ કરે છે,
જાણે હું સંભાળતો હોવ એમ મનમાં સંવાદ કરે છે.....By:શબ્દ (આશિષ બાપોદરા)
No comments:
Post a Comment