Sunday, May 08, 2011

મિત્રો...ક્યારેક જીવનમાં એવું પણ બને છે...ક્યારેક જ....કે કોઈ વ્યક્તિ એવી હોય છે કે જીવન માં હવે ક્યારેય મળવાની નથી છતાં પણ એની યાદોનું તેજ, એની મુલાકાતો નું સ્મરણ જીવન ના અંધારા રસ્તાઓ ને ઉજાગર કરતું રહે છે.....શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment