Sunday, May 08, 2011

ચપટી ભર ખુશીની ખ્વાહિશમાં ખોબે ખોબે ગમ દીધો,
ઉપરવાળાની આ કસોટી છે કે કરામત... મિત્રો!!!
આખરે ખુશીની અંજલિમાં પણ અમે સઘળો સાગર પીધો.... શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment