" અંતર ના ઉંડાણે થી "
એક પ્રયાસ સંવેદનાઓ ને શબ્દોમા શણગારવાનો..
Sunday, May 08, 2011
ખુશ ના થા મન તું આટલું; આતો ફક્ત વસંતના મંડાણ છે,
આપણે બંને જે રોયા એ એકાંતના ભંગાણ છે,
આજ સુધી તું દબાવતું રહ્યું ઊર્મિઓને અને એના પર થી જે જે મારા લખાણ છે,
એ પંક્તિઓ માના એક એક શબ્દ માં આપણા પ્રેમ ના પ્રમાણ છે.....શબ્દ(આશિષ બાપોદરા).
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment