Sunday, May 08, 2011

આ શબ્દો ના સથવારા હવે સારા લાગે છે,
કાંટાળા રસ્તા પણ હવે તો સુંવાળા લાગે છે,
પ્રકાશિત કરે છે યાદો એમની મારી રાહોને,
હવે તો ડુંગર નજીક થી પણ રળિયામણા લાગે છે.....શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment