મિત્રો...ઝીંદગીએક સમજવા જેવી વાત છે,
છે ક્યારેક એમાં એક પાત્ર અભિનય!
તો ક્યારેક એક કરતા વધારે પાત્રો ની નાટકીય રજુવાત છે,
છે ક્યારેક સુખના સંવાદો એમાં,
તોક્યારેક હોઠો પર અશ્રુ નો નમકીન સ્વાદ છે,
પ્રેમના પાયે બંધાયેલ આ રંગમંચપર;
હરરોજ નવા નવા પાત્રો સાથે મુલાકાત છે,
પ્રેક્ષક... છે... ફક્ત એક જઉપરવાળો...;
અને મિત્રો...દરેક કાળા માથાનો માનવી એક કલાકાર છે. By: શબ્દ (Ashish Bapodara)
No comments:
Post a Comment