મિત્રો...જીવન માં દુ:ખ હજાર છે,
ડગલે ને પગલે ઝખ્મો નાં બજાર છે,
ડૂબવું પડે છે ક્યારેક એકલું દુઃખ નાં દરિયામાં,
તો ક્યારેક આપણાઓ નાં આધાર છે,
વહે છે સુખના ઝરણા ક્યારેક બે કઠો કઠ,...
તો ક્યારેક સ્નેહનાં દુષ્કાળ છે,
સમર્પણનો સાથ જે કોઈ પણ લ્યે છે,
એને જ મિત્રો ખુશીઓ મુશળધાર છે...By: શબ્દ (આશિષ બાપોદરા)
No comments:
Post a Comment