Sunday, May 08, 2011

શબ્દ

વિચારોની વાણી છે શબ્દ,
લાગણીઓ તૂટે ત્યારે આંખોનું પાણી છે શબ્દ,
વહે સુવાક્યોમાં કે પંક્તિઓમાં તો વાહ વાહની કમાણી છે શબ્દ,
છુપાયેલું છે ક્યારેક દર્દ તો ક્યારેક ખુશી એમાં,
તો ક્યારેક સગપણોની સરખામણી છે શબ્દ.....શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment