Sunday, May 08, 2011

માં

આજે જે કઈપણ આપણું અસ્તિત્વ આ છે,
એની પાછળ ફક્ત ને ફક્ત આપણી માં છે,
અનંત સુધી ધબકાર એ ધરાની,
અને સદા એ મમતા નું આસમાં છે,
જોયો તો નથી કદી ઉપરવાળાને,
પણ જયારે વાત આવે છે તેની ત્યારે આંખો સામે માં છે .....dedicated to my and all "MAA" of world... શબ્દ(ashish bapodara)....happy mothers day to alll

No comments:

Post a Comment