આમ તો જીવનમાં દુઃખ અપાર છે,
પણ અમને અમુલ્ય મિત્રોનો આધાર છે,
એક તરફી પ્રેમમાં પડીને અમે ગુમાવ્યું ઘણું બધું,
પણ જે મળ્યું એ જીવવા માટે અપાર છે,
બહુ સામેલ હતા અર્થીમાં એ એન્જીનીયરની,...
અને પછી જન્મ્યો જે કવિ(શબ્દ) ,
એના માટે ફક્ત એક જ નામ જ જવાબદાર છે.." Auspicious "...by: Ashish Bapodara
No comments:
Post a Comment