Sunday, May 08, 2011

મળે નહી શબ્દોના સાગર ને ત્યાં સુધી મારા વિચારો ની હરેક સરિતા અધૂરી લાગે છે,
પૂર્ણવિરામ તો મુકું છું મિત્રો....પણ એના વાંચ્યા વિના મારી દરેક કવિતા અધુરી લાગે છે...શબ્દ(આશિષ બાપોદરા)

No comments:

Post a Comment