Tuesday, May 10, 2011

દરેક સગપણ ની શરૂવાત નેક હોય છે,

ટકી રેહશે અનંત સુધી એવી દરેક દિલમાં ટેક હોય છે,

પસાર થઇ જાય છે જે સમય નાં પારખાંમાંથી સહીસલામત;

એજ સગપણ સહુ થી શ્રેષ્ઠ હોય છે..BY:(શબ્દ )આશિષ બાપોદરા

No comments:

Post a Comment